Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફાંસીની સજા પર રોક લગાવવાના મુસદ્દા વિરુદ્ધ વોટ કર્યો

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફાંસીની સજા પર રોક લગાવવાને લઈને રજૂ કરવામાં આવેલા એક મુસદ્દાના પ્રસ્તાવ વિરુદ્ધ વોટ કર્યો છે. તેણે કહ્યું કે આ દેશના બંધારણીય કાયદાની વિરુદ્ધ છે. જ્યાં આવી સજા રેયરેસ્ટ ઓફ ધ રેયર કેસમાં આપવામાં આવે છે. સામાજિક-માનવીય-સાંસ્કૃતિક કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ રિઝોલ્યુશનની તરફેણમાં 123, વિરુદ્ધમાં 36 વોટ પડયા હતા

(12:00 am IST)