Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

જ્યારે વાજપેયી તમિલનાડુની મહિલા ચિન્ના પિલ્લઈના પગે લાગ્યા હતા

ચિન્ના પિલ્લઈ જ એ મહિલા હતા જેમને અટલ બિહારી વાજપેયી પગે લાગ્યા હતા. માતા જીજીબાઈ સ્ત્રીશક્તિ પુરસ્કાર માટે તમિલનાડુની ચિન્ના પિલ્લઈનું નામ ઘોષિત કરવામાં આવ્યુ અને 4 જાન્યુઆરી, 2001 ના રોજ પુરસ્કાર લેવા માટે દિલ્હી પહોંચ્યા ત્યારે તત્કાલિન પીએમ વાજપેયીના પગે લાગવા માટે ઝૂક્યા ત્યારે અટલ બિહારી વાજપેયીએ તેમને રોક્યા અને પોતે જ તેમના પગે લાગ્યા હતા.

 

(12:51 pm IST)