Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

વોડાફોને લોન્ચ કર્યો 99 રૂપિયાવાળો પ્રીપેઈડ પ્લાન

જિયોના આગમલ બાદ ટેલિકોમ ક્ષેત્રે હરીફાઈ વધતી જઈ રહી છે. દરેક કંપની નવા નવા પ્લાન લોન્ચ કરી રહી છે. હાલમાં જ વોડાફોને પોતાના યુઝર્સ માટે 99 રૂપિયાનો નવો પ્રીપેઇડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. જેમાં યૂઝર્સને રોજની 250 મિનિટ આઉટ ગોઈંગ કોલિંગની સુવિધા મળશે. જ્યારે અઠવાડિયામાં આઉટગોઈંગ કોલ માટે 1000 મિનિટ્સ મળશે

(12:35 pm IST)