Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

રેપ પીડિતાના ‘ટુ ફિંગર ટેસ્ટ' માટે મનાઈ : નવી ગાઈડલાઈન જાહેર

નવી દિલ્હી :ગૃહ મંત્રાલયે દિશા-નિર્દેશ જાહેર કરીને કહ્યુ છે કે રેપ મામલે પીડિતા સાથે ડૉક્ટર સંવેદનશીલતાથી વર્તે.

  ગૃહ મંત્રાલય તરફથી દિશા-નિર્દેશ જાહેર કરીને જણાવવામાં આવ્યુ છે કે રેપ પીડિતાની મેડીકલ તપાસ દરમિયાન તેઓ શું નથી કરી શકતા અને કયા પ્રકારના સવાલ નથી પૂછી શકતા. આ વર્ષે 25 જુલાઈના રોજ ગૃહ મંત્રાલય તરફથી આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

 

(12:25 pm IST)