Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

વાજપેયીના સન્માનમાં દિલ્હી સ્થિત બ્રિટન હાઈકમાન્ડે અરધી કાઠીએ ફરાવ્યો ઝંડો

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલ બિહરી વાજપેયીના નિધન બાદ તેના અંતિમ સંસ્કાર હિન્દુ રીતરિવાજ સાથે કરવામાં આવ્યા છે. ત્યારે વાજપેયીના અવસાન પર અમેરિકા, ચીન, બાંગ્લાદેશ, બ્રિટેન, નેપાળ, જાપાન અને મોરેશિયસે દુ:ખ વ્યક્ત કર્યું છે.

  ભારતમાં બ્રિટનના હાઈકમિશ્નરે કહ્યું કે, રાષ્ટ્રધ્યક્ષના રૂપમાં બ્રિટેનમાં તેમનું ભારે સમ્માન હતુ. બ્રિટન હાઈકમાન્ડે તેના સન્માનમાં ઝંડો અડધી કાઠીએ ફરકાવ્યો હતો.

(12:24 pm IST)