Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

મહારાજા રણજિતસિંહના પત્ની જિન્દન કૌરના આભૂષણોની લંડનમાં લીલામી : રત્નજડિત સોનાના હારના 60 લાખ રૂપિયા ઉપજ્યાં

લંડન : મહારાજા રણજિતસિંહના છેલ્લા પત્ની જિન્દન કૌરના આભૂષણોની લીલામી તાજેતરમાં લંડનમા યોજાઈ ગઈ. તેમના રત્નજડિત સોનાના હારના 62 500 પાઉન્ડ એટલેકે અંદાજે 62 લાખ રૂપિયા ઉપજ્યાં હતા.

આ ઉપરાંત 19 મી સદીની અન્ય દુર્લભ કલાકૃતિઓ ની પણ લીલામી કરાઈ હતી.જેમાં વોટર કલર સાથેનું સુવર્ણ મંદિર ,અમૃતસર શહેર ,રાજા શેરસિંહનું ચિત્ર ,સહિતની વસ્તુઓની ઉંચી કિંમત ઉપજી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:56 am IST)
  • ' ચિંતા કરતા નહીં ' : એજ્યુકેશન લોન ન ભરી શકો તો સરકાર દેવું માફ કરી દેશે : બિહાર ચૂંટણી સંદર્ભે મુખ્યમંત્રી નીતીશકુમારની મહત્વની ઘોષણાં access_time 8:23 pm IST

  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST

  • ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજ 31 ઓક્ટોબરના રોજ પુણ્યતિથિ : 1984 ની સાલમાં હત્યા થઇ હતી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી access_time 12:36 pm IST