Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ઓરિસ્સા સરકારે આંતર જાતીય લગ્નને પ્રોત્સાહન આપવા પોર્ટલ લૉન્ચ શરૂ કર્યું

વિવિધ જાતિઓમાં લગ્નથી તેમની વચ્ચે દૂરી ઘટવાની વાત

 

નવી દિલ્હી : ઓરિસ્સા રરકારે ઓરિસ્સા સરકારે આંતર જાતીય  લગ્નને પ્રોત્સાહન આપવા પોર્ટલ લૉન્ચ શરૂ કર્યું છે  ઓરિસ્સામાં છોકરા અને છોકરીઓ માટે આંતરજાતીય વિવાહ યોજના અંતર્ગત પ્રોત્સાહન રાશિ આપવાની યોજના પહેલેથી ચાલી રહી છે. આના માટે હવે એક પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અંતર્ગત મળતી રાશિ વધારી દેવામાં આવી છે

 . રાજ્ય સરકાર મુજબ યોજનાનો ઉદ્દેશ્ય સમાજમાં સદ્ભાવના પેદા કરવાનો છે. વિવિધ જાતિઓમાં લગ્નથી તેમની વચ્ચે દૂરી ઘટવાની વાત પણ સરકાર તરફથી કહેવામાં આવી છે.

(12:55 am IST)