Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ભારત આતંકવાદ વિરૂધ્‍ધ લડાઇમાં ફ્રાંસની સાથે ઉભું છે : પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ નીસ (ફ્રાંસ) ના એક ચર્ચની અંદર ચાકુથી ૩ લોકોની હત્‍યા સહિત હાલમાં ફ્રાંસમાં થયેલ આતંકી હુમલાની નિંદા કરી છે પ્રધાનમંત્રી મોદીએ ટવિટ કર્યુ પીડિત પરિવાર અને ફ્રાંસના લોકો પ્રત્‍યે અમારી ઉંડી સંવદના છે ભારત આતંકવાદ વિરૂધ્‍ધ લડાઇમાં ફ્રાંસની સાથે ઉભો છે.

(12:00 am IST)