Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

૬ પરિચિતોએ કોલકતામાં ૧૭ વર્ષિય છોકરા સાથે ચાલતી કારમાં કર્યો ગેંગરેપ

કોલકતા પોલીસએ બતાવ્યું છે કે ૬ લોકોએ પોતાની જાન-પહેચાનવાળા એક ૧૭ વર્ષિય છોકરાને ધરાટ ઉઠાવી લીધો અને પછી ચાલતી કારમાંએની સાથે ગેંગરેપ કર્યો.

ઘટના સોમવારની છે જયારે પીડિત કામ પરથી ઘરે જઇ રહ્યો હતો. ૬ આરોપિયો પર સગીરથી રૂ.૧૭૦૦૦ અને ચાંદીની એન ઝુંટવાતો પણ મામલો દાખલ થયો છે મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે બાકી ફરાર થઇ ગયા છે.

(10:44 pm IST)