Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

એમને કયારેય મળ્યો નથીઃ અંડરવર્લ્ડ ડોન ઇકબાલ મિર્ચિથી મુલાકાત પર શિલ્પા શેટ્ટીના પતિની ટીપ્પણી

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને વેપારી રાજકુંદાએ દાઉદના સહયોગી ઇકબાલ મિર્ચિથી કયારેય મુલાકાત ન થયાની વાત કરતાં કહ્યું છે કે એમને પ્રશાસનનો સહયોગ કરતા બધા જવાબ આપ્યા છે.

અંડરવર્લ્ડ માફિયા ઇકબાલ મિર્ચિથી સંબંધોને લઇ પૂછતાછ માટે કુંદ્રા પ્રવર્તન નિદેશાલય (ઇડી)ની સામે રજૂ થયા હતા.

(10:31 pm IST)