Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

દિલ્હી-કોલકતા ઉડાન દરમ્યાન કિસ કરતાં જોવા મળ્યા ઓફડયૂટી પાયલોટ અને એરહોસ્ટેલ-બંનેની હકાલપટી

દિલ્હી કોલકતા સ્પાઇસજેટ વિમાનમાં ઉડાન દરમ્યાન એક યાત્રી દ્વારા ઓફડયુટી પાયલોટ અને એરહોસ્ટેલને કિસ કરતાં જોઇ એમના વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવ્યા પછી બંનેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા.

સ્પાઇસજેટએ આંતરિક તપાસમાં આ મામલાની પુષ્ટિ થવા પર આ કાર્યવાહી કરી સ્પાઇસજેટએ કહ્યું આ બંને કાર્યસ્થળ પર પેશેવર રવૈયા અપતાવવામાં નિષ્ફળ રહ્યા

(12:00 am IST)