Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

એક વખત ફરી જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાણા નીતીશકુમાર ૨૦૨૨ સુધી ચાલુ રહેશે

બિહારના મુખ્યમંત્રી  નીતીશકુમાર બુધવારના દિલ્લીમાં થયેલ જેડાયૂની બેઠકમાં એક વખત ફરી રાષ્ટ્રીય ચૂંટાયા અને હવે તે ૨૦૨૨ સુધી આ પદ પર રહેશે.

૨૦૧૬માં શરદ યાદવના હટયા પછી એમણે અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી હતી. બિહારમાં ૨૦૨૦માં વિધાનસભા ચૂંટણી થશે.

નીતીશકુમારએ કહ્યું બિહારી એક દિવસ કામ નહી કરે તો દિલ્લી ઠપ્પ થઇ જશે.

(12:00 am IST)