Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મંદી હતી પણ ખુશી છે કે વેંચાણ વધી રહ્યું છેઃ આનંદ મહિન્દ્રાની પ્રતિક્રિયા

મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સઉદી અરબમાં આયોજિત ફયૂઅર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએ ટિવ સમીટમાં કહ્યું થે દિવાળી વાળા અઠવાડિયામાં એમની કંપનીનું વેંચાણ ખૂબજ સારૂ રહ્યું છે. અને આ દરમ્યાન એમાં બમણી વૃધ્ધિ દેખાણી છે.

મહિન્દ્રાએ આગળ કહ્યું મંદી હતી પણ ખુશીની વાત આ છે કે વેંચઆમ અને ખપત વધ્યા છે.

(12:00 am IST)