Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ડીટીસી બસમાં સવાર થયા સીએમ,કહ્યું દિલ્લીની અમારી બધી બહેનો વીઆઇપી થઇ ગઇ છે

દિલ્લીમાં ડીટીસી બસ સેવા મહિલાઓ માટે ફ્રી થયા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ બુધવારના ડીટીસી બસમાં યાત્રા કરી મહિલાઓ સાથે વાત કરી.

એમણે ટવિટ કર્યુ આજ અમારી દિલ્લીની બધી બહેનો વીઆઇપી બની ગઇ છે હજુ સુધી ફકત સાંસદ અને ધારાસભ્યજ ફ્રી યાત્રા કરતા હતા હવે બધી મહિલાઓ માટે પણ યાત્રા ફ્રી થઇ ગઇ છે.

(12:00 am IST)