Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

રાજસ્થાન હાઇકૉર્ટએ રદ કર્યો પહલુખાન અને એમના બે પુત્રો વિરુધ્ધ ગૌ-તસ્કરી નો મામલો

રાજસ્થાન હાઇકૉર્ટએ ૨૦૧૭ માં ભીડ દ્વારા માર મારી મારી નાખવા માં આવેલ પહલુખાન વિરુધ્ધ ગૌ-તસ્કરીનો કેસ રદ કરવા નો આદેશ આપ્યો છે...

        એમની સાથે હાજર રહેલ બે એમના બે પુત્રો અને ટ્રક ડ્રાઇવર વિરુધ્ધ પણ કેસ રદ થયો છે. કૉર્ટએ કહ્યું કે દસ્તાવેજો થી પહલુખન નિ ડાયરી લઈ જવાની વાત સાબિત થાય છે..

(12:00 am IST)