Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

એએમયૂમાં અભ્યાસ કરી રહેલ બીજેપી ધારાસભ્યના પૌત્રએ સીનિયર્સ પર લગાવ્યો રેગીંગનો આરોપ

     ઉત્તરપ્રદેશના અલીગઢ મુસ્લિમ વિદ્યાલય(એએમયુ) માં વિદેશી ભાષા વિભાગમાં અભ્યાસ કરી રહેલ બીજેપી ધારાસભ્ય દલવીરસિંહના પૌત્ર વિજયસિંહએ સીનીયર વિદ્યાર્થીઓ પર કલાસના પ્રથમ દિવસે રેગિંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

     જો કે વિભાગના ચેરમેન પ્રોફેસર મોહમદ ગુલરેજએ કહ્યું કે સીનિયર સિંહનો પરીચય લેવા માગતા હતા. જેને એમણે રેગીંગ સમજી લીધેલ હતુ.

(8:43 am IST)