Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

અરૂણાચલમાં એક ટાપુ પર ફસાયેલા ૧૯ લોકોનો હેલિકોપ્ટર દ્વારા બચાવઃ

એક અહેવાલ અનુસાર ભારતીય  વાયુસેનાએ અરૂણાચલ પ્રેદેશની સિયાંગ નદીમાં આવેલ પૂરના કારણે એક ટાપુ પર ફસાયેલા ૧૯ લોકોના હેલિકોપ્ટરની મદદથી જીવ બચાવ્યા. ચિન દ્વારા સાંગપો નદીનું પાણી છોડવાથી સિયાંગ નદીમાં જલસ્ત્તર વધેલ આના કારણે આગામી દિવસોમાં અરૂણાચલ પ્રદેશ અને આસામમાં પુરનો ખતરેા રહેશે.

(12:50 am IST)