Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાંથી અપહરણ કરાયેલ તમામ 10 પોલીસ પરિવારના બંધકોને આતંકીઓએ છોડી મુક્યા :ત્રાસવાદીઓના પરિવારને હેરાન નહિ કરવા પોલીસવડાને અપીલ કરી

કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાંથી અપહરણ કરાયેલ તમામ 10 પોલીસ પરિવારના બંધકોને આતંકીઓએ છોડી મુકેલ છે ,

  ગુરુવારે મોડીરાત્રે બધાને ઉપાડી જવાયેલ જેમાં પોલીસ તંત્રના ટોચના બે અધિકારીઓ પણ સામેલ હતા

  પોલીસે હિઝબુલના બે કમાન્ડરો નિયાઝ નાયકો અને લતીફ ટાઇગરના પિતા અને અન્ય કુટુંબીઓની પોલીસે ધરપકડ કર્યા પછી તેનો બદલો લેવા પોલીસ પરિવારજનોના અપહરણ થયા હતા

  છોડી મુકાયેલ તમામની વિડિઓ જાહેર થઇ જેમાં લોકોએ પોલીસવડાને અપીલ કરી છે કે ત્રાસવાદીઓના પરિવારજનોને પોલીસ હેરાન ના કરે

 

(12:09 am IST)