Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ મિઝોરમમાં એફઆઈઆર દાખલ

મિઝોરમમાં આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી છે. આસામ અને મિઝોરમ વચ્ચનો સરહદી વિવાદ શરમજનક રીતે ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને બે રાજ્યો વચ્ચેનો વિખવાદ વરવું સ્વરૂપ પકડી રહ્યો છે.

(11:04 am IST)