Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

દેશની સૌથી મોટી બેંક SBIનો નફો ૮૧% વધ્યોઃ થયો રૂ. ૪૧૮૯ કરોડ

મુંબઇ : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાનું પરિણામ જાહેર થયું છેઃ કોરોના સંકટ વચ્ચે યર ઓન યર આધારે ૮૧ ટકાની વૃધ્ધિ નોંધાઇ છેઃ પ્રથમ કવાર્ટરમાં બેંકનો નેટ પ્રોફીટ ૪૧૮૯ કરોડ થયો છે. ર૦૧૯ નાં જૂન કવાર્ટરમાં બેંકનો ચો. નફો ર૩૧ર કરોડ હતોઃ પ્રથમ કવાર્ટરમાં બેક એસબીઆઇ લાઇફમાં હિસ્સેદારી વેંચી હતી જે તે કારણે તેને ૧૩૬૦ કરોડનો નફો થયો છેઃ એપ્રિલ-જુનમાં  બેંકની વ્યાજ આવક ર૬૬૪૧ કરોડ રહી.

(4:15 pm IST)