Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરતા બે અધિકારીઓ જાસૂસીના આરોપમાં ઝડપાયા

બંન્ને પાકિસ્તાન હાઈ કમિશનના વિઝા સેક્શનમાં કામ કરે છે.

નવી દિલ્હી:પાકિસ્તાન  હાઈકમિશનના બે અધિકારીઓને દિલ્હીમાં જાસૂસીના આરોપમાં ઝડપવામાં આવ્યા છે. તેનું નામ આબિદ હુસેન અને તાહિર હુસૈન છે. બંન્ને પાકિસ્તાન હાઈ કમિશનના વિઝા સેક્શનમાં કામ કરે છે.

. તેઓ દિલ્હીના માર્ગો ફરી રહ્યાં હતા અને જાસૂસી કરતા હતા પરંતુ પોતાને ભારતીય ઓળખાવતા હતા.

ભારત સરકારે બંન્નેને પર્સન નોન-ગ્રેટા ઘોષિત કરશે. જે બાદ 48 કલાકની અંદર તેમણે પરત જવું પડશે. આવું પહેલીવાર નથી કે પાકિસ્તાની અધિકારીઓ દ્વારા આ પ્રકારની હરકત કરી હોય આ પહેલાં પણ 2016માં આ પ્રકારની ઘટના સામે આવી હતી.

(11:37 pm IST)
  • બ્રાઝિલમાં એક દિવસમાં ૩૩,૨૭૪ નવા કોરોના કેસ, ફુલ કેસ ૪,૯૮,૪૪૦ access_time 1:27 pm IST

  • 30મી જૂન સુધી આંતર રાષ્ટ્રીય ઉડયનો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે , એટલે કે 30 જૂન સુધી ભારથી આંતર રાષ્ટ્રીય વિમાની સેવા ચાલુ થશે નહીં : ડીજીસીએ access_time 10:51 pm IST

  • દક્ષિણ પૂર્વ અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાઈ રહેલ છે, તેના પરિણામે ગોવામાં ૩૧ મે થી વરસાદ જોર પકડશે અને આવતા ત્રણ દિવસોમાં એકથી બે વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. access_time 1:28 pm IST