Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

મહારાષ્ટ્રમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : નવા 2487 કેસ નોંધાયા :સંક્રમિતની સંખ્યા 67,655 થઇ: મૃત્યુઆંક 2286

મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1244 નવા કેસ નોંધાયા

મુંબઈ ; મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે છેલ્લા  24 કલાકમાં કોરોના વાયરસના 2487 નવા કેસ સામે આવ્યા છે રાજયમાંકોરોના સંક્રમણના કેસની સંખ્યા 67,655 પર પહોંચી ગઇ છે રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગ તરફથી આમ જાણકારી અપાઇ છે. બીજી તરફ મુંબઇમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1244 નવા કેસ સામે આવ્યા છે. 

(9:58 pm IST)