Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

કોરોનાના રેડ ઝોનની બહાર થયું પેરિસ

ફ્રાંસના પ્રધાનમંત્રી એહુઆર્દ ફિલીપએ બતાવ્‍યું છે કે પેરિસ કોરોનાના રેડ ઝોનથી બહાર થઇ ગયું છે.  જયારે દેશના અન્‍ય ભાગોમાં પણ કોરોનાના કેસ ઓછા થયા છે આ સાથે જ દેશમાં હવે લોકડાઉનમાં રાહત આપવાનું બીજુ ચરણ શરૂ થશે. બીજા ચરણમાં જુનથી રેસ્‍ટોરાં, બાર અને કાફે ખોલવાની અનુમતિ આપવામાં આવશે. સાર્વજનિક જગ્‍યા પર આવન-જાવાન થઇ શકશે.

(12:00 am IST)