Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

જમ્મુની 53 વર્ષીય સંગીતા બહલ એવરેસ્ટ સર કરનારી સૌથી વ્યસ્ક પર્વતારોહી બન્યા

નવી દિલ્હી : જમ્મુની નિવાસી 53 વર્ષિય સંગીતા બહલે વિશ્વનાં સૌથી ઉંચા ગિરીશિખર એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચી દીધો છે. માત્ર મહિલાઓ જ નહીં સમગ્ર ભારતની રોલ મોડેલ એવી સંગીતા કહે છે" ઉંમર એ માત્ર એક આંકડો છે. બાકી બધી વસ્તુઓ ગૌણ બની જાય છે. તે માઉન્ટ એવરેસ્ટ સર કરનારા ભારતના સૌથી વયસ્ક પર્વતારોહી છે. સંગીતા મિસ ઈન્ડિયાની સ્પર્ધક રહીં ચુકી છે

(7:47 pm IST)