Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પેટા ચુંટણીઓમાં ભાજપનો દેખાવ અત્યંત નબળોઃ ર૩ માંથી માત્ર ૪ માં મળ્યો છે વિજય

નવી દિલ્હીઃ પેટા ચુંટણીના પરીણામો હંમેશા ભાજપ માટે માઠા રહયા છેઃ યુપીમાં કૈરાના બેઠક પર વિપક્ષી એકતાએ ભાજપને પછડાટ આપી છેઃ જો કે ઉતરાખંડ-પાલઘરમાં ભાજપનો વિજય થયો છેઃ ર૦૧૪ માં સતારૂઢ થયા બાદ થયેલી પેટા ચુંટણીમાં ભાજપને ર૩ માંથી માત્ર ૪ બેઠક મળી છેઃ જો કે અમુક રાજયોને બાદ કરતા દેશના મોટાભાગના વિસ્તારમાં કમળ ખીલ્યું છેઃ યુપીમાં આ વખતે ભાજપ સામે સમગ્ર વિપક્ષ એક થયા હતા અને વિજય મેળવ્યો છે

(4:28 pm IST)