Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

કાલથી ટી.વી. ફ્રિજ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ચીજોના ભાવમાં વધારો થશે

રાજકોટ :જુન મહિનામાં એટલે કે આવતીકાલથી એસી, રેફ્રીજરેટર, વોશિંગ મશીન અને માઇક્રોવેવ ઓવેનના ભાવમાં બે થી ત્રણ ટકા સુધી વધી શકે છે એવું કહેવાય છે કે  ડોલરના મુકાબલામાં રૂપિયામાં ઘટાડો, ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો અને સ્ટીલ અને કોપર જેવા કાચા માલની કિંમતમાં ઝડપી વધારો થયો છે.જેના કારણે ટીવી, ફ્રીજ સહિત અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોમાં કિંમત 400 રૂપિયાથી 1500 રૂપિયા વધારો થઇ શકે છે

(4:53 pm IST)