Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ 21 લાખ રૂપિયા સહાયની કરી જાહેરાત

લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહી સુરક્ષિત રહી દેશ સેવામાં યોગદાન આપવા કરી અપીલ

જામનગર : ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા એ પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 21 લાખ આપવાની  જાહેરાત કરી છે રીવાબાએ પોતાની બચત મૂળી માંથી 21 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપ્યા છે ,સોસીયલ મીડિયામાં વિડીયો પોસ્ટ મૂકી આ  જાહેરાત કરી છે,સાથે જ લોકોને લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહી સુરક્ષિત રહી દેશ સેવામાં યોગદાન આપવા કરી અપીલ

(8:08 pm IST)