Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

શેર બજારમાં રોનકઃ સેન્સેકસ ૧ર૦૦થી વધુ અપઃ નીફટી ૮૬૦૦ ઉપરઃ રૂપિયા ૭પ-પ૦

મુંબઇઃ શેરબજારમાં આજે રોનક ર-૩૦ કલાકે સેન્સેકસ ૧રર૩ પોઇન્ટ વધીને ર૯૬૬૬ અને નીફટી ૩૬૪ પોઇન્ટ વધીને ૮૬૪પ ઉપર છેઃ એનસીસી ૧૮.૯૦, સેઇલ ર૩, હિન્દુ પેટ્રો. ૧૯૦, ભારત પેટ્રો ૩૧૧, યશ બેંક રર.૬પ, ONGC ૬૯, ITC ૧૭૦, ટાટા સ્ટીલ ર૭૦, HCL  ૪૪૮, બંધન બેંક ર૦૪ ઉપર છે. ડોલર સામેમ રૂપિયો ૭પ.પ૦ ઉપર છે.

(3:35 pm IST)