Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ગાઝિયાબાદમાં ક્વોરેન્ટાઈન માટે થશે હોટલ્સનો ઉપયોગ

સ્ટાફને ડિસ્ચાર્જ ન કરવા અને હોટલમાં કેટરિંગની વ્યવસ્થા રાખવા નિર્દેશો

લખનૌ : ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના વધતા કેસને [પગલે તંત્ર એલર્ટ બન્યું છે ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અજયશંકર પાંડેએ જિલ્લાના તમામ હોટલ માલિકોને તેમના હોટલ સ્ટાફને ડિસ્ચાર્જ ન કરવા અને હોટલમાં કેટરિંગની વ્યવસ્થા સંપૂર્ણ રીતે રાખવા તે માટેના નિર્દેશો જારી કર્યા છે

 . તેમણે કહ્યું કે, ક્વોરેન્ટાઇન માટે ટૂંક સમયમાં હોટલો હસ્તગત કરવામાં આવશે. હસ્તગત થનારી હોટલોની સૂચિ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત હોટલ માલિકોને મોકલવામાં આવી છે.

(1:08 pm IST)