Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

આઠ લાખ લોકોને આંબવા આવેલ કોરોના મહામારી : કુલ કેસ ૭,૮૬,૨૭૦ : ૩૭૮૩૦ મોત : ૧,૬૫,૬૬૦ સાજા

અમેરિકા : કેસ - ૧,૬૪,૨૬૬ * મોત - ૩,૧૭૦

ઈટાલી : કેસ - ૧,૦૧,૭૩૯ * મોત - ૧૧,૫૯૧

સ્પેન : કેસ - ૮૭,૯૮૬ * મોત - ૭,૭૧૬

ચીન : કેસ - ૮૧,૫૧૮ * મોત - ૩,૩૦૫

જર્મની : કેસ - ૬૬,૮૮૫ * મોત - ૬૪૫

ફ્રાન્સ : કેસ - ૪૪,૫૫૦ * મોત - ૩૦૨૪

ઈરાન : કેસ - ૪૧,૪૯૫ * મોત - ૨,૭૫૭

યુ.કે. : કેસ - ૨૨,૧૪૧ * મોત - ૧,૪૦૮

ભારત : કેસ - ૧,૨૫૧ * મોત - ૩૨

પાકિસ્તાન : કેસ - ૧,૮૬૫ * મોત - ૨૫

(12:49 pm IST)