Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મુંબઈમાં વાયરસને રોકવા સતર્કતા

કોરોના વાયરસને ધ્યાનમાં રાખી દેશભરમાં જારી લોકડાઉન વચ્ચે ગઈકાલે મુંબઈના એક મેદાનમાં શાકભાજી વિક્રેતાઓએ શારીરિક અંતરનું પાલન કરી સ્ટોલ લગાવ્યા હતા તે તસ્વીરમાં દેખાય છે. ખરીદનારાઓએ પણ સોશ્યલ ડીસ્ટન્સ રાખ્યુ હતું. જો બધા સ્થળે આવુ ચૂસ્ત પાલન કરાય તો કોરોના ભાગશે તે નક્કી છે.

(10:24 am IST)