Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

દુનિયામાં કોવિડ-૧૯ થી નિપટવામાં રોબોટ મદદ કરી રહ્યા છે, ભારતમાં પણ જલ્‍દી આવું થઇ શકે

નવી દિલ્‍હી : દુનિયાભરમાં કહેર વર્તાવી રહેલ ઘાતક કોરોના વિષાણુથી નિપટવામાં ઘણા દેશોમાં રોબોટ મદદ કરી રહ્યા છે. માણસની જેમ કામ કરવાવાળી આ મશીનોને હોસ્‍પિટલોને વિષાણુમુકત કરવા રોગિયોને ભોજન અને દવા પહોંચાડવા જેવા કામોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોવિડ-૧૯ થી નિપટવા માટે ભારતમાં પણ જલ્‍દી આવા રોબોટોની મદદ લઇ શકાશે.

રોબોટના ઉપયોગથી ચિકિત્‍સકર્મિઓને રોગી પાસે જવાની જરૂર પડતી નથી અને સંક્રમણના પ્રસારને રોકવામાં મદદ મળે છે. વિશ્વમાં કોરોના વાયરસથી ૭ લાખ મલોકોથી વધારે સંક્રમિત થયા છે. વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠનએ કોવિડ-૧૯ ના પ્રસારને રોકવા વિશ્વભરના લોકોને એકબીજાથી દૂરી રાખવા જણાવ્‍યું છે.

(8:45 am IST)