Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

સાંજે વિશ્વ આખું માણસે ચંદ્રગ્રહણનો નજારો

ભારતના લોકો ગમે તે સ્થળેથી ગ્રહણ નિહાળી શકશે : વિજ્ઞાન જાથા દ્વારા રાજય ચેરમેન જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ   ઠેરઠેર ગેરમાન્યતા ખંડન કાર્યક્રમો થશે : જાથાની રાષ્ટ્રીય કચેરી સહીત ૪૦૦ જિલ્લામાં આયોજન : અવકાશી ગ્રહણને માનવ જીવન સાથે સ્નાન સુતકનો સંબંધ ન હોવાની સમજ અપાશે : ગ્રહણ સમયે ચા-નાસ્તો નાસ્તો ન કરવાની માન્યતા ખોટી : ખગોળીય ઘટનાનું અવલોકન કરવા આહવાન : રાજકોટમાં સાંજે ૬ વાગ્યે નવલનગર-૩, અમૃતા વિદ્યામંદિરમાં તેમજ સાંજે ૭.૩૦ વાગ્યે કાલાવડ રોડ, લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં ગેરમાન્યતા ખંડનના કાર્યક્રમો : સંપૂર્ણ ચંદ્રગ્રહણ હોય કોઇપણ નાગરિક ઘરે, રસ્તામાં, મેદાનમાં, મુસાફરી કરતા કરતા પણ ગ્રહણ નિહાળી શકશે : સૌએ ખગોળીય ઘટનાનો અભ્યાસ કરવા જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની અપીલ

(11:28 am IST)