Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

વેર્સ્ટન ડિસ્ટર્બ્સન જમ્મુ કાશ્મીર પહોંચી ગયુ છે જેના લીધે જમ્મુ-કાશ્મીરના ઉપર ભાગોમાં આજે છુટો છવાયો વરસાદ અને બરફ પડશે, જયારે પંજાબ, હરિયાણા અને પ.રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ છવાય ગયુ હતુઃ દિલ્હીમાં પણ વાતાવરણ ધુંધળુ રહેવાની આગાહી થઈ છે

આ ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પ.બંગાળ, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાયલમાં પણ આજે ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની સંભાવના દર્શાવાયઃ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ભાગોમાં વાતાવરણ હુંફાળુ રહેશે

(11:17 am IST)