Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે, IMD એલર્ટ

30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળી અને હળવા વરસાદની સંભાવના

નવી દિલ્હી :હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આગામી 3-4 કલાક દરમિયાન મુંબઈ, રાયગઢ, બીડ અને સતારા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળી અને હળવા વરસાદની સંભાવના છે.

(1:04 am IST)