Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

તેલંગાણામાં મતદાન પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલના પરિણામો થશે જાહેર:દેશભરમાં ભારે ઉતેજના

મધ્યપ્રદેશમાં ફરી શિવરાજસિંહ ચૌહાણની સરકાર આવશે કે કોંગ્રેસ વાપસી કરશે? શું કોંગ્રેસ છત્તીસગઢ-રાજસ્થાનમાં ફરી સરકાર બનાવીને ઈતિહાસ રચી શકશે?

 મધ્યપ્રદેશમાં ફરી શિવરાજ ચૌહાણની સરકાર આવશે કે કોંગ્રેસ વાપસી કરશે? શું કોંગ્રેસ છત્તીસગઢ-રાજસ્થાનમાં ફરી સરકાર બનાવીને ઈતિહાસ રચી શકશે? શું તેલંગાણામાં આ વખતે રાજકારણમાં કંઈ બદલાશે અને મિઝોરમમાં કોની તાજપોશી થશે? 3 ડિસેમ્બરે પાંચ રાજ્યોના પરિણામો જાહેર થયા બાદ તેનો નિર્ણય લેવામાં આવશે. પરંતુ આ પાંચ ચૂંટણી રાજ્યોના એક્ઝિટ પોલ આજે સાંજે આવશે. તેલંગાણામાં મતદાન પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલના પરિણામો પણ જાહેર થશે.

(1:03 am IST)