Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

પાક આતંકી કેંપ ગયા પછી લંડનના હુમલાખોરએ બોરિસ જોનસનને મારવાનું કાવતરૂ રચ્‍યું હતુ

        લંડન બ્રિજ પર ચાકૂ મારી બે લોકોની હત્‍યા કરનાર ર૮ વર્ષીય ઉસ્‍માનખાન કિશોરાવસ્‍થામાં પાકિસ્‍તાનમાં આતંકી ટ્રેનિંગ કેમ્‍પ ગયો હતો.

        એમણે ર૦૧ર માં લંડનના તત્‍કાલિન મેયર બોરિસ જોનસન ( પ્રધાનમંત્રી) ની હત્‍યા, લંડન સ્‍ટોક એકસચેંજ ઉડાડી અને લંડન આવી સંસદમા મુંબઇ હુમલા જેવી ઘટનાને  અંજામ આપવાની સાજીશ રચવાના દોષી ગણવામાં આવ્‍યો.

(11:47 pm IST)