Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

શ્યાઓમી અને ઓપ્પો ફોન બનાવતી કંપની ''હાઇપેડ ટેકનોલોજી ઇન્ડીયા'' ના ર૦૦ કર્મચારીની છટણીઃ ૧ર૦૦ કર્મચારીઓ દ્વારા પથ્થરમારો

ભારતમાં શ્યાઓમી અને ઓપ્પો ફોન બનાવતી હાઇપેડ ટેકનોલોજી ઇન્ડિયા ના ર૦૦ કર્મચારીઓનો દાવો છે કે તેમને કોઇપણ જાતની નોટીસ આપ્યા વગર કાઢી મૂકયા. ત્યારબાદ લગભગ  ૧ર૦૦ કર્મચારીઓએ કંપની પર પથ્થરમારો કર્યાે. બનાવ બન્યા બાદ કંપની પાસે પોલીસ ગોઠવી દેવામા આવેલ. પરંતુ કંપનીએ કોઇ ફરીયાદ દાખલ કરી નથી.

(11:36 pm IST)