Gujarati News

Gujarati News

News of Monday, 30th November -0001

કર્ણાટકના ભાજપના મંત્રીની પુત્રીના શાહી લગ્ન : કરોડોનો થશે ખર્ચ : એક લાખથી વધુ મહેમાન

ત્રણ મહિનાથી તૈયારી :ભવ્ય સેટ માટે બોલીવુડના ડાયરેક્ટરને બોલાવ્યા : 40 એકરમાં ફેલાયેલ પેલેસ ગ્રાઉન્ડમાં 27 એકરમાં ભવ્ય લગ્ન સમારોહ : વડાપ્રધાન નરેદ્ર મોદી, ગૃહમંત્રી શાહ અને પાર્ટીના અન્ય મોટા નેતાઓને આમંત્રણ આપ્યું: રાજનેતાઓ સાથે 500 પૂજારીઓને આમંત્રણ

<

strong>નવી દિલ્હી : કર્ણાટકના ભાજપના મંત્રી બી. શ્રીરામુલુની દીકરીના લગ્નની ઝાકમઝોળ ઉડીને આંખે વળગે તેવી છે  કર્ણાટકમાં ભાજપના સંકટમો
(11:58 pm IST)