Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ડ્રગ તસ્કર સમુહનો ફાઇનેંસર હતો કેરલ સીપીઆઇ (એમ) નેતાનો પુત્ર બિનેશ કોડિયરી : ઇડી

પ્રવર્તન  નિદેશાલય (ઇડી) એ કેરલમાં સીપીઆઇ (એમ) ના રાજય સચિવ કોડિયરી બાલકૃષ્ણનના પુત્ર બિનેશ કોડિયરીની ધરપકડ કરી ઇડીએ કહ્યું કે તે ડ્રગ તસ્કર સમુહનો ફાઇનેંસર હતો અને અનુપ મોહમ્મદ નાના ડ્રગ પેડલરના માતામાં મોટી ઘનરાશિક જમા કરી હતી. અદાલતએ એને ર નવેમ્બર સુધી ઇડીની અટકાયતમાં મોકલ્યો છે.

(11:19 pm IST)