Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

દિલ્‍હી પ૭૩૯ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા : ૧ દિવસમાં અત્‍યાર સુધીનો સર્વાધિક વધારો

દિલ્‍હીમાં પ૭૩૯ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે જે એક દિવસમાં અત્‍યાર સુધીનો સર્વાધિક વધારો છે આ સાથે જ સંક્રમણના કુલ કેસોની સંખ્‍યા ૩૭પ૭પ૩ થઇ ગઇ જયારે ૩૩૮૩૭૮ લોકો સ્‍વસ્‍થ થયા જયારે છેલ્લા ર૪ કલાકમાં ૪૧૩૮ લોકો સ્‍વસ્‍થ થયા અને ર૭ લોકોના મોત થયા.

(10:52 pm IST)