-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
હર્ડ ઇમ્યુનીટીથી મહામારીને હરાવવાની આશા બેકારઃ રસીના અનેક ડોઝનો ઉપયોગ કરવો પડશે
બીજીવાર કોરોના સંક્રમિત થયેલા વૈજ્ઞાનિકનો દાવો

નવી દિલ્હી, તા.૩૦: વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી સંક્રમતિ દર્દીઓના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસ પર પ્રયોગ કરી રહેવા વૈજ્ઞાનિકે પોતાને બીજીવાર કોરોના સંક્રમિત કરી દીધો છે. પોતાની બીજી વાર કોરોના ગ્રસ્ત કરનારા વૈજ્ઞાનિકે કહ્યું કે તેમણે ઈમ્યુનિટીને વધારે સારી રીતે સમજવા માટે આમ કર્યુ. ૬૯ વર્ષીય ડોકટર એલેકજેન્ડ શિપરે કહ્યું કે કોરોનાથી બનનારી એન્ટી બોર્ડીઝના વલણ, મજબૂતી અને શરીરમાં હાજર રહેતા સમયે રિવ્યું કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ જોયું કે એન્ટી બોડીઝ ઝડપથી ઓછી થઈ રહી છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે બીજી વાર કોરોના સંક્રમણ થયા બાદ ખબર પડી કે બિમારી બાદ ત્રીજા મહિનાના અતે એન્ટી બોડીની ખબર પડી શકી નહોંતી. તેમણે કહ્યું કે મારા બિમારી થયાના ૬ મહિના બાદ એન્ટી બોડી ઘટી ગઈ હતી અને કોરોનાથી સુરક્ષા આપનાર એન્ટી બોડી ૬ મહિનામાં ખતમ થઈ ગઈ. જયારે બીજી વાર સંક્રમિત થવા પર હોસ્પિટલ દાખલ થવું પડ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે તેઓ પહેલીવાર ફ્રાન્સમાં ફેબ્રુઆરીમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. સાજા થયા બાદ તેમણે ઈન્સ્ટીટ્યૂટ ઓફ કલીનિકલ એન્ડ એકસપેરિમેન્ટલ મેડિસીનમાં કોરોના વાયરસની એન્ટી બોડી પર અધ્યયન શરુ કર્યુય આ દરમિયાન તેમણે લક્ષણો તરીકે ગળામાં ખરાશનો અનુભવ કર્યો . તેમનું બીજી વારનું સંક્રમણ પહેલા કરતા વધારે ગંભીર હતુ. ૫ દિવસમાં તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસની ઉપર રહ્યું છે. તેમજ અને સુંદ્યવા ઉપરાંતની ક્ષમતાઓ પર અસર પડી હતી. એટલુ જ નહીં ૨ અઠવાડીયા બાદ પણ સેમ્પલમાં તે પકડમાં નહોતું આવ્યું. અધ્યયના બાદ આવેલા પરિણામમાં ડો.એ કહ્યું કે હર્ડ ઈમ્યુનિટીથી મહામારીને હરાવવાની આશા બેકાર છે.
શિપરે કહ્યું કે આપણને એવી રસીની જરુર છે જે વારંવાર લઈ શકાયય એક વાર એડેનોવાયરલ વેકટર આધારિત રસીથી લીધા બાદ આપણે તેને બીજીવાર લેવા લાયક નહીં હોઈએ. કેમ કે એડેનોવાયરસ ઈન્જેકશન વારંવાર દખલ દેશે. કોરોનાને ખતમ કરવા રસીના અનેક ડોઝનો ઉપયોગ કરવો પડશે.
-
દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST
-
મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST
-
દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST
-
તાઇવાને એવું તે શું કર્યુ કે છેલ્લા ૨૦૦ દિવસમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો access_time 10:08 am IST
-
બિહારમાં નિતીષકુમારના શાસન લોકોને નોકરી અપાઇ access_time 11:21 pm IST
-
લગ્નના પખવાડીયા પહેલા સુનિતાએ દાદા અને પિતા બંને ગુમાવ્યાઃ માંગરોળના શૈયા ગામનો કરૂણ બનાવ access_time 11:31 am IST
-
ચૂંટણી વિષયક સાહિત્યના મુદ્રણ માટે રાજકોટ જિલ્લાના ત્રણ ગામો પુરતુ જાહેરનામું access_time 2:44 pm IST
-
શિલોદરમાં હવનકુંડમાં પડી જતાં ૪ વર્ષની નેહા દાઝી ગઇ access_time 11:26 am IST
-
જૂનાગઢના દાતાર પર્વત ઉપરના ઉર્ષમાં દિપમાલા access_time 11:28 am IST
-
કચ્છમાં એસ.ટી. અને જીપ વચ્ચે ટક્કર : ૩ના મોત access_time 11:09 am IST
-
૨૫ કરોડમાં તો આખા ગુજરાત કોંગ્રેસને ખરીદી શકાયઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી access_time 8:54 pm IST
-
રાજપીપળા શર્મા કોમ્પ્લેક્સ પાસેની ઓટો પાર્ટ્સની દુકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગતા લોકટોળા ઉમટી પડ્યા access_time 10:33 pm IST
-
નર્મદા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું : શંકાસ્પદ વ્યક્તિઓ પર બાજનજર access_time 11:17 pm IST
-
ઓએમજી....ભૂત સાથે આ બ્રિટનની મહિલા રિલેશનશિપમાં રહેતી હોવાનો દાવો કરતા ચર્ચાનો વિષય બની access_time 6:16 pm IST
-
૧૪ નવેમ્બરના મિશન માટે તૈયાર છે અમેરિકાનું સ્પેસએકસ access_time 12:52 pm IST
-
યુરોપિયન રાષ્ટ્રોમાં કોરોના વાયરસનું અલગ સ્વરૂપ જોવા મળતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો access_time 6:14 pm IST
-
સી.એસ.કે. કે.કે.આર. વચ્ચે મેચ દરમ્યાન પ્રાર્થના કરતી જોવા મળી જુહી ચાવલા, તસ્વીર વાયરલ access_time 10:55 pm IST
-
ફ્રાન્સમાં બોક્સિંગ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યો કવિન્દર અને સંજીત access_time 5:27 pm IST
-
ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાંથી હટી ગયો એબી ડી વિલિયર્સ access_time 5:26 pm IST
-
આવી રહી છે દીપાની ફિલ્મ ફનીબોય access_time 10:04 am IST
-
'હિરોપંતી 2' માં ટાઇગર શ્રોફ સાથે રોમાન્સ કરશે તારા સુતારિયા access_time 5:16 pm IST
-
કોયલ પરથી નજર દૂર કરવાનું મુશ્કેલ છેઃ શમીમ માનન access_time 10:06 am IST