Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સરકાર પાસે આટલી તાકાત છે તો ચીનને બહાર કાઢે : કાર્યકર્તાઓની ધરપકડ પર મહેબુબાની સટાસટી

નવી દિલ્‍હી : જમ્‍મુ-કાશ્‍મીર અને લદાખ માટે ભૂમિ કાનૂનમાં સંશોધન વિરૂધ્‍ધ પ્રદર્શન કરી રહેલ પીડીપી કાર્યકર્તાઓની ધરપકડ પછી પાર્ટી પ્રમુખ મહેબુબા મુફતીએ કહ્યું છે પુરા જમ્‍મુ-કાશ્‍મીરને જેલમાં બદલી નાખેલ છે. એમણે કહ્યું સરકાર પાસે આટલી તાકાત છે તો ચીનને લદાખથી બહાર કાઢે અહીંના ગરીબો લોકો પર જોર કેમ અજમાવે છે.

(12:00 am IST)