Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ગેસ સિલિંડર ધમાકાથી યુપીના મેઠરમાં ર લોકોના મોત : મકાનની છત ઉડી, ઘટનામાં ઘણા લોકો ઘાયલ, ગભરટનો માહોલ

મેરઠ : મેઠર (યુપી) ના વરિષ્‍ઠ પોલીસ અધિક્ષક અજય સાહનીના મુતાબિક જિલ્લાના સરધના વિસ્‍તારમાં એક ગેસ સિલિંડર ધમાકામાં ર લોકોના મોત થયા છે. ધમાકાથી એક ઘરની છત ઉડી ગઇ અને બાકીનાો હિસ્‍સો પડી ગયો. જયારે આ ધમાકાથી મોહલ્લાના અન્‍ય મકાનોને પણ નુકશાન પહોંચ્‍યુ છે. ઘટનામાં ઘણા લોકો ઘાયલ, ગભરાહટનો માહોલ.

(12:00 am IST)