Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કોવિડ-૧૯ના પ્રસારને રોકવા માટે માસ્કવાળા દશેરા-છઠ-દીવાળી તહેવાર મનાવવા પડશેઃ સરકાર

નીતિ આયોગના સદસ્ય (સ્વાસ્થ્ય) ડકટર વી. કે. પોલએ કહ્યું છે કે આવનાર મહિનાઓમાં કોવિડ-૧૯ના પ્રસારન રોકવા માટે લોકોને સુનિશ્ચિત કરવા પડશેકે માસ્કવાળા દશેરા, માસ્કવાળી છઠ, માસ્કવાળી દીવાળી મનાવવી પડશે જયારે આઇસીએમઆરના મહાનિર્દેશકએ કહ્યું કે આગામી તહેવારો અને ઠંડીને નજરમાં રાખી રાજયોએ રણનીતિ બનાવવી જરૂરી છે.

(11:49 pm IST)
  • શ્રમિકોના ધસારા અને એમ્ફર્ન સાયકલોન ત્રાટકવા છતા કોરોના સામે અસરકારક મેનેજમેન્ટ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓડીશા સરકારની પીઠ થાબડી છે : access_time 5:54 pm IST

  • હવે એલઆઈસી વેચવા કાઢી કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ૨૫% હિસ્સો તબક્કાવાર વેચવા અંગે વિચાર કરી રહેલ છે access_time 4:27 pm IST

  • મુંબઈમાં બોમ્બ વિસ્ફોટો સર્ર્જવાની ધમકી આપનાર પિયુષ પુરોહિત નામના યુવકને રાજસ્થાનના પોટા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે : તે રાજસ્થાનના ચુરૂ જીલ્લાનો રહેવાસી છે અને થોડો સમય મુંબઈમાં રહી ચૂકયો છે : પિયુષે મુંબઈની કેટલીક જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી access_time 11:21 am IST