Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ટાટા ગ્રુપ એક નવી સુપર એપ પર કામ કરી રહ્યું છે જે સ્માર્ટ ફોન પર એકજ એપથી ઘણી પ્રોડકટસ અને સેવાઓ ઓફર કરશે આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ થશે

ટાટા નવા સુપર એપ પર કામ કરી રહ્યું છે શોપિંગ, ફાઇનેંશિયલ સેવાઓ અને ટીવી બધું હશે ઉપલબ્ધ સ્માર્ટ ફોન પર એક જ એપથી ઘણી પ્રોડકટસ અને સેવાઓ ઓફર કરશે. આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ થશે. આ વચ્ચે એમેઝોન પણ ભારતમાં પોતાની પ્રોડકટસ વધારી રહેલ છે.

ટાટા ગ્રુપ એકજ એપની અંદર ઘણી સેવાઓ ઓફર કરવાની છે જેમાં ફૂડ, ગ્રોસરી, ફેશન અને લાઇફ સ્ટાઇલ, કંઝયૂમર ઇલેકટ્રોનિકસ કંઝયૂમર ડયૂરેબલ, ફાઇનેંશિયલ સર્વિસ અને ઇંસ્યોરેંસ, એડૂકેશન, હેલ્થકેર અન બિલ પેમેન્ટ વગેરે શામેલ હશે. ભારતમાં ઇન્ટરનેટ યૂઝરની સંખ્યા ૬ર૦ મિલિયન છે.

(11:17 pm IST)