Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

આ ન્યાયની મજાક છેઃ બાબરી વિધ્વંસ મામલામાં વિશેષ અદાલતના નિર્ણય પર સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી

બાબરી વિધ્વંસ મામલામાં વિશેષ અદાલતના નિર્ણય પર સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ ટવિટ કર્યું છે આ ન્યાયની મજાક છે બાબરી મસ્જિદના વિધ્વંસનો  આપરાધિક અભિયોગ જેના પર હતો તે બધા મુકત થઇ ગયા જયારે એઆઇએમઆઇએમ અધ્યક્ષ અસુદુદીન ઓવૈસીએ લખ્યું તે કાતિલ, તે મુંસિફ અદાલત એમની.

(10:24 pm IST)