Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે બીજેપીની પ્રથમ યાદી જારીઃ બબીતા અને યોગેશ્વરને ટિકીટ

બીજેપી એ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ૭૮ ઉમેદવારોની પ્રથમ યાદી  રજુ કરી દીધી છે.

રાજયના મુખ્‍યમંત્રી મનોહરલાલ ખટ્ટરને કરનાલ, પહેલવાન બબીતા ફોગાટને દાદરી, પૂર્વ ભારતીય હોકી કેપ્‍ટન સંદિપસિંહને પેહોવાથી ટીકીટ આપવામાં આવી છે.

અહીં ર૧ ઓકટોબરના મતદાન થશે અને મતગણતરી ર૪ ઓકટોબરના થશે.

(11:47 pm IST)