Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

દિલ્હી હાઇકોર્ટએ રદ કરી તિહાર જેલમાં બંધ પી. ચિદંબરમની જામીન અરજી

દિલ્હી હાઇકોર્ટએ સોમવારના કોંગ્રેસ નેતા પી. ચિદંબરમની નિયમિત જામીન અરજી રદ કરેલ છે. આઇએનએકસ મીડિયા મામલામાં ચિદંબરમ સીબીઆઇની અટકાયતમાં છે અને પ સપ્ટેમ્બરની તિહાર જેલમાં છે.

     દિલ્હીની એક વિશેષ અદાલતે એમની ન્યાયિક અટકાયત ૩ ઓકટોબર સુધી વધારી દીધી હતી.

(10:34 pm IST)