Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ફેશન સ્ટૂડન્ટએ પાણીથી ભરેલ પટનાની સડકો પર કરાવ્યુ ફોટોશૂટઃ તસ્વીરો વાયરલ થઇ

બિહારની રાજધાની પટનામાં  પાણીથી ભરેલ સડક પર ફોટોશુટ કરનારી નિફટની વિદ્યાર્થીની અદિતિસિંહની તસ્વીરો વાયરલ થઇ છે.

વિદ્યાર્થીનીએ કહ્યું છે કે આનો હેતુ પટનાની તાજી પરિસ્થિતિ બતાવવાનો હતો જેથી લોકો મદદ માટે આગળ આવે.

આના પર એક યુજરે પ્રતિક્રિયા આપી વિદ્યાર્થીનીએ ખરાબ પરિસ્થિતિમા઼ હસવાનું શીખવાડયું.

(10:32 pm IST)